Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબ

અંતિમ સંસ્કારના એક અઠવાડિયા પછી ‘મૃત’ માણસ જીવતો પાછો આવ્યો ત્યારે ‘ચમત્કાર’ જોઈને પરિવાર ચોંકી ગયો, જાણો આખી વાત

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક પરિવારે મૃતદેહને તેના પરિવાર ના સભ્યો તરીકે ઓળખ્યો અને અંતિમ સંસ્કાર કર્યા. ત્યારબાદ મૃતક એક સપ્તાહ પછી સલામત રીતે ઘરે પાછો પરત ફર્યો, પરિવાર તેને જીવંત જોઇને સ્તબ્ધ થઈ ગયો. ઘટના રાજશતાં ના કાંકરોલીની છે. દારૂમાં ધૂત ઓમકાર લાલ(40 વર્ષ) 11મે ના દિવસે પરિવારને કહ્યા વિના ઉદયપુર ગયો અને ત્યાં તેમને લીવરની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, મોહિ વિસ્તારના ગોવર્ધન પ્રજાપતને પણ 108 એમ્બ્યુલન્સ સાથે તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નો મૃતદેહ શબઘરમાં રાખવામાં આવ્યો હતો. કાંકરોલીના સ્ટેશન પ્રભારી યોગેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કે હોસ્પિટલના અધિકારીઓ તરફથી એક પત્ર મળ્યો હતો કે એક મૃતદેહ ત્રણ દિવસથી શબઘરમાં છે અને કોઈ વારસદાર સામે આવ્યો નથી. 15 મેના રોજ કેટલાક લોકો હોસ્પિટલમાં આવ્યા અને ઓમકાર લાલ ગડુલીયાનું શબ જણાવ્યુ.

પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતદેહ પણ તેમના હવાલે કર્યો હતો. અંતિમ સંસ્કાર પછી ઓમકાર લાલ પોતે ઘર પોહચ્યા. દરમિયાન, હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. લલિત પુરોહિતે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા હતા. દર્દીને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે નર્સિંગ અને શબઘરના સ્ટાફ વચ્ચે સંકલનની અભાવની બાબત છે. આ વાત પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button