મૃત્યુના 9 મહિના પહેલા મળતા આ ખાસ સંકેત, જો શરીરમા જોવા મળે તો સમજી લ્યો કે મૃત્યુ છે તમારી નજીક, જાણવા માટે અહી ટચ કરો
કોઈપણ વ્યક્તિ હોય એ મનુષ્ય કે પ્રાણી પૃથ્વી પર જન્મ લે છે તેમનું મરણ ચોક્કસ થવાનું છે. કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે અને આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે.
પછી ગમે તે હોય પણ બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ તો થવાનું જ છે તેમ છતાં પણ બધા જ મૃત્યુથી ખુબ જ ડરતા હોય છે અને મુત્યુથી દૂર ભાગતા રહે છે અને આ બધા જ જાણવા માંગે છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે? અને કેવી રીતે મૃત્યુ થશે. તેની જાણકારી વ્યક્તિને ચોક્કસ રીતે નથી મળતી.
પરંતુ અમે તમને જણાવીશું કે અમુક સંકેતો વ્યક્તિને ખબર પડશે કે મૃત્યુના સંકેત છે. અને તે પોતાના જીવન ના અધૂરા કામો પુરા કરી શકે. એટલા માટે જ કહેવાય છે કે જયારે પણ કોઈ વ્યક્તિ નું મૃત્યુ થવાનું હોય છે તે પહેલા તેને પોતાના મૃત્યુ નો અહેસાસ થઇ જાય છે.
જો કોઈ વ્યક્તિનું શરીર પીળા કે સફેદ રંગનું થઈ જાય તો તે વ્યક્તિના મૃત્યુના સંકેત હોઈ શકે છે. જે વ્યક્તિના શરીરનો રંગ બદલાઈ જાય તો તેનું 3 મહિનામાં નિધન થવાનું છે. દિવસ હોવા છતાં પણ તમને અંધારાનો અનુભવ થતો હોય તો તમારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું બહુ જલદી મૃત્યુ થશે. આ પણ એક મૃત્યુનો સંકેત છે. જો તમને તમારો જ પડછાયો દેખાતો નથી. તમે તમારું પ્રતિબિંબ પાણીમાં ન દેખાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું મૃત્યુ ખૂબ નજીક છે.
ઘણીવાર મૃત્યુ નજીક આવતા વ્યક્તિને કંઈક ઊંધું ચિત્તું કે ઊલટું દેખાતું હોય છે. ઘણીવાર લોકોને વાદળી રંગ પણ પીળો રંગ દેખાતો અથવા પીળા રંગને બદલે વાદળી રંગ દેખાય છે. મૃત્યુ નજીક આવવાથી વ્યક્તિના મોઢાનો સ્વાદ પણ બદલે જાય છે. ખાટ્ટી વસ્તુ પણ તેને કડવી લાગવા લાગે છે અને કડવી વસ્તુ ખાટ્ટી લાગે છે. જે લોકોને સંકેત મળે છે કે તે જલ્દી જ મૃત્યુ પામે છે.
જો ક્યારેક સ્નાન કર્યા પછી પણ વ્યક્તિને લૂછ્યા વગર જ શરીર અને છાતીનો ભાગ તરત જ સુકાઈ જાય અથવા હાથ પગનું પાણી પણ ઝડપથી સુકાવા લાગે તો એવા લોકોના જીવનમાં ફક્ત ત્રણ મહિના જ બાકી રહે છે.જો તમે પાળેલા પાલતુ પ્રાણી વારંવાર રડતા રહે અથવા તમને જોઈને હતાશ દેખાય તો તમારે સમજવું જોઈએ કે તમારું મૃત્યુ બહુ નજીક છે.
પ્રાણીઓ રડતાં હોય તો કહેવાય છે કે કોઈનું મૃત્યુ થવાનું છે. કુતરાઓ રડવા લાગે ત્યારે યમરાજ આવ્યા હશે. કુતરા રડતા હોય ત્યારે ઘરના વડીલ આવું બોલતા હોય છે.જયારે કોઈ માણસ અરીસા સામે જોય અને તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં ધૂંધરો દેખાય તો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તમે મુત્યુ પામવાના છો એ નક્કી છે અને તે માણસે સમજી જવું કે મોત થોડા જ સમયમાં થશે.
ક્યારેક તમને તમારા શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે શરીરમાંથી આવતી વાસ પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મરણની વાસ સમજવું કે તમારું મુત્યુ નજીક આવવાનું હોય છે.
વ્યક્તિના મૃત્યુના સંકેત નાકથી પણ મળે છે. જે માણસની જમણી નાસિકામાં એક આખો દિવસ અને રાત આખી સતત વાયુનો સંચાર રહે છે, તે વ્યક્તિનો ત્રણ વર્ષમાં અંત આવે છે. એટલું જ નહીં જે વ્યક્તિનું નાક દક્ષિણ સુર દિવસ સતત બે કે ત્રણ દિવસ સુધી ચાલે છે, તેનું જીવન એક વર્ષની અંદર સમાપ્ત થઈ જાય છે.
જો તમારું મૃત્યુ નજીક છે એવો ભાસ થાય ત્યારે તમારે મહા મૃત્યુંજય નો જાપ કરવો જોઈએ. આ સાથે જ દરરોજ શિવ મંદિરમાં જઈને શિવજીની ઉપાસના કરવી જોઈએ અને શિવલિંગ પર પાણી અર્પણ કરવું જોઈએ. શિવલિંગની પૂજાથી તમને ઘણો લાભ મળશે.