પતિ મજૂરી કરી ચલાવતો ઘર ને પત્ની ડ્રાઇવર સાથે મનાવતી રંગરેલીયા પછી અચાનક એક દિવસ..

બિહારના પટના શહેરના મસૌઢીની ગલીમાં એક મહિલાએ પોતાના જ પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી. હત્યા કર્યા બાદ પત્ની પોલીસ સ્ટેશન ગઈ અને જાણ કરી. પોલીસ દ્વારા થતી પૂછ પરછમાં મહિલાએ પોલીસને ભ્રમિત કરવાના પ્રયાસમાં આખી ઘટના બહાર આવી.
મળતી માહિતી મુજબ પોલીસ કહ્યું કે મૃતક અજયગિરિ તેની પત્ની રેખા છે જેનો બોય ફ્રેન્ડનું નામ નૌશાદ જેની સાથે મળીને અજયને મોતને ઘાટ ઉતાર્યો હતો. રેખા અને નૌશાદની ધરપકડ કરવામાં આવી હતી.
પરિવારના મત અનુસાર મસૌઢીના કશ્મીર ગંજમાં રેટ અજયનાલગ્ન રેખા સાથે થયા હતા. 22 વર્ષના લગ્ન જીવનમાં અજયગિરિ મજૂરી કરી ઘર પરિવાર અને બે બાળકોનું પોષણ કરતો હતો, પરંતુ વર્ષ પહેલા જ રિક્ષા ચલાવતો નૌશાદ નજીક જ રહેતો હતો અને એક દિવસ મુલાકાત થતાં બંને વચ્ચેની મુલાકાત વધી ગઈ હતી અને બંનેના સબંધ પણ હતા.
મહિના પહેલા જ નૌશાદે રેખાના લગ્ન થયા હોવા છતાં દાનપુરની કોર્ટમાં જઈ કોર્ટ મેરેજ કર્યા આ વાતની જાણ અજયને થતાં રેખા સાથે ઝગડો થયો અને તેને રેખા ઉપર હાથ ઉપાડ્યો આ વાત નૌશાદને ખબર પડતાં બંને સાથે મળીને 25 જુલાઈની રાતે અજયની હત્યા કરી.
સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર રણજીત કુમારે જણાવ્યું કે અજયના આસપાસના લોકોની પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે રેખાની ચાલ ઢાલ સારી ન હતી અને તેના દીકરાની પણ વર્ષ પહેલા જ હત્યા થઈ હતી. અજયના પિતા દ્વારા પોલીસમાં FIR દાખલ કરાતા આખો મામલો બહાર આવ્યો હતો અને ઘરની પાછળ અજયના ચાકુના ઘાની હાલતમાં લાશ મળી છે સાથે ચાકુ પણ મળ્યું છે જેનો ઈશારો રેખા તરફ થાય છે.