અજબ ગજબગુજરાતી સિનેમામનોરંજન

“જીવી લે” કિંજલ દવે નું રિલિજ થયું નવું ગીત, 3 લાખ કરતાં પણ વધુ લોકોએ જોયું, તમે જોયું કે નહીં!?, જોઈ લો અહી ક્લિક કરી

‘ચાર ચાર બંગડી વાળી’ ગીતથી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકો અને ગીતની સંખ્યા દિવસે ને દિવસે વધારો થતો જાય છે. દેખાવમાં નાના-નાજુકડા લાગતા એવા કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે.

કિંજલ ની કારકિર્દી માં જો સોથી મોટો હાથ કોઈનો હોઈ તો તે તેના પિતા લાલજીભાઈ દવે અને ગુજરાતી ગિતો ના લેખક મનુભાઈ રબારી નો છે.

આવું જ એક નવું ગીત “જીવી લે” ગઈ કાલે 9 જુલાઇએ રિલિજ થયું છે. “જીવી લે” ગીત કિંજલ દવેએ ગાયું છે, તેમનો અવાજ એટલો સુંદર છે કે સાંભળીને ચાહકોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આ ગીતમાં મોજથી જિંદગી જીવવાની અને વટમાં રહેવાની વટ એટલા સુંદર અંદાજમાં પ્રસ્તુત કરી છે કે તમે પણ એકવાર સાંભળીને દિવાના થઈ જાશે.

શું તમે હજી સુધી આ ગીત જોયું અને સાંભળ્યું નથી? તો અત્યારે જ નીચેની લિન્ક પર ક્લિક કરી જોઈ અને સાંભળી લ્યો.

આભાર..

ગમ્યું તો શેર જરૂર કરો..

[quads id=1]

Related Articles

Back to top button