તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા સિરિયલ માંથી એક તો પહેલેથી દયાબેન ગાયબ છે. તે પાછા ક્યારે આવશે તેની લોકો ઉત્સુકતા થી રાહ જોઈ રહ્યા છે. ઉપરથી સ્પષ્ટ થયું કે બબીતાજી જેવી સુંદર અભિનેત્રીએ પણ શો છોડી દીધો છે.
જે લોકો માત્ર બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાને જોવા માટે જ આ શો જોઈ રહ્યા હતા તેમને તો બાબિતાજીના શો છોડ્યા ના સમાચાર ખૂબ જ દુખદ લાગ્યા છે. જોકે બબીતાજીના ચાહકો આ વાત જાણીને રાહતનો શ્વાસ લઈ શકે છે કે દયાબેન ની જેમ બબીતાજી લાંબા સમય સુધી ગાયબ થયા નથી.
તે માત્ર બે મહિનામાં પાછા ફર્યા છે અને તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શો સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મુનમુન દત્તા કેટલાક કારણોસર બે મહિના સુધી શોથી અલગ થઈ ગયા હતા. પરંતુ તે હવે પાછા આવી ગયા છે અને આ અઠવાડિયાના એપિસોડમાં જ જોવા મળશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…