Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબજાણવા જેવુંધાર્મિક

સપનામાં દેખાય આ 5 વસ્તુ તો મળે છે જીવનમાં આવનારી આ ઘટના અને ધનલાભના પૂર્વ સંકેત, જાણી લ્યો અહી ક્લિક કરી

હિંદુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો સપનામાં બનતી ઘટના એ એક હકીકતને દર્શાવતી વાસ્તવિક રૂપ છે.દિવસ સમયે જોયેલ સપના કરતાં રાત્રિ અથવા મધ્ય રાત્રિના સપના મોટેભાગે સાચા પડે છે.જો તમે સપનામાં બિલાડી દેખાય તો તે અશુભ સંકેત છે. બિલાડી સંબંધમાં દગાનો સંકેત આપે છે.

જો સપનામાં સાપ દેખાય તો તે પણ અશુભ સંકેત આપે છે. આ સપનુ વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલીના સંકેત આપે છે.જો સપનામાં ધુમ્મસ કે ઘુવાળો કે પછી ધુંધળી વાતાવરણ કે ઝાકળ દેખાય તો આ દ્વશ્યો તે આપણાં મનની સ્થિતિ દર્શાવે છે. સપનામાં કિડા મકોડા કોઇ જીવ જંતુ દેખાય તો તેનો અર્થ એવો છે કે, આપના જીવનમાં ચઢાવ ઉતાર આવશે.

જો આપ સપનામાં ખુદને પડતા જુઓ તો માનવું કે કોઇ અણધારી મુશ્કેલી આપના જીવનમાં આવી શકે છે.જો આપ સપનામાં ખુદને રડતાં જુઓ છો, તો આપની જીવનમાં કોઇ આફત કે અણધારી મુશ્કેલી આવી શકે છે.સપનામાં જો ઢોલ-નગારા વાગતા દેખાય તો તેને શુભ માનવામાં નથી આવતુ. આવુ સપનું જોનારાને નજીક રહેલા વ્યક્તિઓ માનસિક તણાવનો ભોગ બને છે.

જો સપનામાં કોઈનું મુંડન થતુ દેખાય તો સમજી લેવું કે કશુક અશુભ થઈ રહ્યું છે. આવુ થાય તો સમજી લેવુ કે પરિવારમાં આકસ્મિક કોઈનું મોત થશે.સપનામાં ભગવાનના દર્શન થાય તેને શુભ માનવામાં આવે છે આવી વ્યક્તિના જીવનમાં ખુશાલી આવી જાય છે. એજ રીતે જો સપનામાં ભગવાનની તુટેલી કે ખંડિત મૂર્તિઓ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તો કોઈ ખરાબ સમાચાર મળશે તે નક્કી છે.

સપનામાં કોઈ વ્યક્તિને  અંતિમ શ્વાસ લેતા જુઓ કે સ્મશાન દેખાય તો  મૃત્યુ તમારી આસપાસ જ છે. કહેવાય છે કે આ સંકેતો જો સપનામાં વારંવાર આવવા લાગે તો સમજી લેવું તમારા પરિજનમાંથી કોઈનું મૃત્યુ નિશ્ચિત છે.આથી અલગ જો તમને સપનામાં સિક્કા દેખાય તો તે દરિદ્રતાનાં સંકેત છે.

જો તમે સપનામાં કાગળની નોટ જોવી સાક્ષાત લક્ષ્મી આવવાની સૂચના આપે છે. જે એક શુભ સંકેત માનવામાં આવે છે. સપના જ્યોતિષ અનુસાર સપનામાં સૂર્યોદય, સૂર્યોદય પહેલાનો સમય અથવા અડધી રાત્રી દેખાય તો તેને પણ શુભ માનવામાં આવે છે.

જ્યારે પણ પૂર આવે ત્યારે આખે આખા ગામ વેર-વિખેર થઈ જાય. એટલે જો તમને સપનામાં પૂર દેખાય તો માનવું કે તમારા જીવનમાં કંઈક આફત આવવાની છે. સપનામાં પૂર દેખાવું મતલબ જલ્દી કંઈક અશુભ સમાચાર સાંભળવા મળે.

સપનામાં વરસાદનાં છાંટા દેખાય એને શુભ સંકેત ગણવામાં આવે છે. જો તમને સપનામાં ધીમા-ધીમા વરસાદના છાંટા દેખાય તો એનો મતલબ એવો છે કે તમે ખૂબ જ ક્ષમાશીલ-દયાળુ વ્યક્તિ છો. જો સપનામાં ભારે વરસાદ દેખાય તો સમજવું કે તમારી જૂની સમસ્યાઓ ખૂબ જ જલ્દી દુર થઇ જશે.

જો તમને સ્વપ્નમાં જુદા જુદા પ્રકારની ગાય દેખાય છે, તો તેના ઘણા પ્રકારના રહસ્યો છે. જો તમે સ્વપ્નમાં સફેદ ગાય દેખાય તો તે વ્યક્તિને ખાંડ અને ચાંદીના વ્યવસાયમાં ફાયદો થશે. જો તમે તમારા સ્વપ્નમાં એક ગાય જોશો તો તમારો વ્યાજનો વ્યવસાય સારો રહેશે. તે જ સમયે જો તમે ગાયનું દૂધ દોતા દેખાવ છો તો તમને ધંધામાં સારી સંપત્તિ મળશે.

એવું કહેવામા આવે છે કે સ્વપ્નમાં જો તમને કાળો સાપ દેખાય છે તો એ સારું છે. તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને આદર પણ વધશે.ઘણા લોકોને સપનામાં સાપ દેખાતા હોય છે.

સ્વપ્નશાસ્ત્ર મુજબ સ્વપ્નમાં જો સાપ દેખાય તો એ સારું માનવામાં આવે છે. સ્વપ્નમાં સાપ દેખાવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.માછલીને લક્ષ્મીનું સૂચક માનવામાં આવે છે. આથી જો તમને સપનામાં માછલી જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તમને અઢળક પૈસાની પ્રાપ્તિ થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button