આપણી ભક્તિની શકતી ઘણી જોઈ હશે અને દાદા દાદી પાસે પ્રભુએ ખરાબ શક્તિથી કેવી રીતે બચાવે એવા કિસ્સાઓ અને ઘટનાઓ પણ ઘણી સાંભળી પરંતુ મનમાં વિચાર આવે કે શું અત્યારની દુનિયામાં પણ આવું બની શકે કે ?
હા મિત્રો અત્યારની જ એક ઘટના બની જેમાં ભક્તની પ્રાથના સાંભળી માતાએ ખરાબ શક્તિથી બચાવ્યા. જાણીએ આખી ઘટના મહેશ નામનો વ્યક્તિ જે ખોડિયારમાનો ભક્ત જે રોજ સવારે અને સાંજે પૂજા પાઠ કરે. ધંધા માટે તે શહેરમાં રહેતો હતો પરિવારમાં બા પત્ની અને દીકરા દીકરી હતા. શુભ પ્રસંગે જ પોતાના વાતન જતો હતો. આમ પણ તેનું ગામ શહેરથી 250 કિલોમીટર દૂર એટલે તે દિવસે જતો રહેતો લાંબુ અંતર કાપવાનું હોવાથી તે કાર લઈને જાય.
પણ એક દિવસ ગામમાં માતાના મંદિરની સાલગીરી હતી અને તેને જવામાં મોડું થયું એટલે અર્ધી રાત થતાં ગામ જવા પરિવાર સાથે નીકળ્યા, બા ગામ હોવાથી દીકરા અને દીકરીને પણ જવાની ઉતાવળ હતી તેથી તે રાતે જ કારમાં પરિવાર સાથે નીકળી ગયો. રાત હોવાથી રસ્તો સૂમસામ હતો બાળકો મસ્તી કરતાં સૂઈ ગયા.
મહેશ અને એની પત્ની જાગતાં હતા અર્ધો રસ્તાનું અંતર કાપ્યા બાદ એક બાજુ ગામનો રસ્તો અને બીજી બાજુ જંગલ, કાર ચલાવતા જ મહેશને કોઈ અસૂરી શક્તિ એની કાર સાથે જ આવતી હતી એના અવાજથી મહેશ પહેલા ભય ભીત થઈ ગયો અને તેની પત્નીને જાણ થતાં જ કારમાં માતાના ભજન સ્તુતિ શરૂ કરી દીધી અને મહેશે પણ સાથે માતાને પ્રાથના શરૂ કરી દીધી.
સૂમસામ રસ્તા પર અસૂરી શક્તિ હજી પીછો કરતાં કરતાં જંગલના રસ્તે લઈ ગઈ છતાં મહેશે અને તેની પત્નીએ માતાજીનું નામ લેતા હતા કે અચાનક સામેના રસ્તાથી એક બસ વાલો હતો. તેમણે કહ્યું કે હું રસ્તો ભૂલી ગયો છું તો તમે આ જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવશો. સામે મહેશે ઈશારો કરી બસ કાર પાછળ લાવવાનું કહ્યું અને જ્યાં સુધી જંગલનો રસ્તો ન કપાયો ત્યાં સુધી તે બસ સાથે આવી.
ગામના રસ્તે આવી જતાં બસ વાળો એક ચાની દુકાન પાસે ઊભો રહીને આભાર માને છે. મહેશ અને તેનો પરિવાર ગામમાં માતાના મંદિરનો ઘંટરાવ સાંભળતા જ માતાએ મદદ કરી આટલી રાતે જંગલમાં કોણ આવે? અને ખરેખર ખોડિયારમાં એ ચમત્કાર કર્યો અને આ અસૂરી શક્તિથી અમને બચાવ્યા. જય ખોડલમા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…