ધાર્મિક

માં ચેહરે આપ્યો સાક્ષાત પરચો, માંની આ માનતાથી બધા જ કામ થાય છે પૂરા

આમ જોવા જઈએ તો માં ચહર ના ઘણા પરચા છે. પણ આજે અમે તમને આ ચેહરે રબારીને જંગલ માં આપેલા એક પરચા વિશે જણાવીશું. સંથાલ ગામનો એક રબારી જંગલમાં ઊંટ ચરાવવા આવ્યો હતો. ત્યાં માં ચેહરે 60 વર્ષ ની ડોશીનું રૂપ ધારણ કરીને રબારી પાસે ગયા. માતાએ રબારીને કહ્યું મને ભૂખ લાગી છે અને મારે તારી ઉટડીનું દૂધ પીવું છે.

રબારીએ કહ્યું બા હુ હાલ ઉટડીને ને દોહી ને આવ્યો છુ. તો માતાએ દૂધ પીવા ની જીદ પકડી. માતાએ કહ્યું હું જે ઉટડી બતાવું અનુ મને દૂધ પીવડાવજે. માતાએ રબારીને એક ઉટડી બતાવી પણ તે ઉટડી તો કૂવારી હતી. રબારીએ માતાની વાત માનીને ઉટડીને દુવાની શરૂઆત કરી તો દૂધના ઘડા ભરાઈ ગયા.

રબારીએ આ જોઈને વિચારું કે આ કોઈ સામાનય સ્ત્રી નથી નક્કી કોઈ દેવી છે. ત્યારે રબારીએ કહ્યું કે માં તમે કોણ છો. ત્યારે માંએ કહ્યું હું જગત જનની ચેહર માતા છુ. આ જંગલમાં કોઈ આવતું ન હતું. માટે તને જોઈને હું ખુ8બ ખુશ થઈ ગઈ છુ. હું તને આશીર્વાદ આપું છુ કે જો કોઈ પીએન વયક્તિ મારી માનતા રખસે તેના બધા કામ કરિશ. આજે પણ લોકો માં ચેહરની માતા રાખે છે માટે બધાની માનતા પૂરી કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button