Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

ભગવાન રામનું છે વચન,કિન્નરને જે આપશે આ 5 વસ્તુઓનું દાન એના ઘરે લક્ષ્મી કદી નહીં આવે, થઈ જશે બરબાદ..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો આપણાં જીવન પર ઘણી અસર કરે છે એમાં બુધ ગ્રહ તમારા નસીબમાં નડતો હોય અથવા તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોય તો શ્રેષ્ઠ રસ્તો વ્યંડળોને પ્રસન્ન કરો. તેમના આશીર્વાદ લો, તેમને દાન અને દક્ષિણા આપો. જેથી તે તમને ખૂબ આશીર્વાદ આપે પરંતુ  જો  ભૂલથી તમે આ  વસ્તુઓ દાનમાં આપી દીધી તો પછી ગરીબી અને  તકલીફ તમને છોડશે નહીં સાથે જીવન બરબાદ કરી દેશે.

ક્યારેય કોઈ દિવસ આટલું વસ્તુ ન આપવું જોઈએ. પહેલા તો કે સાવરણી લક્ષ્મીનું એક રૂપ છે. જો કોઈ તમારા ઘરે આવ્યા હોય, તો ભૂલથી પણ ક્યારેય સાવરણી અથવા નવી સાવરણી ખરીદીને ન આપવી. લક્ષ્મી તમારા ઘરેથી જતી રહેશે અને તમને પૈસાની તંગી આવશે.

ક્યારેય વ્યંડળોને સ્ટીલના વાસણ ન આપવા દાન આપવું હોય પહેરવા માટે નવા કપડાં આપો. વ્યંડળોએ ક્યારેય સ્ટીલના વાસણોનું દાન ન આપવું. જો તમે તેમને સ્ટીલના વાસણો દાન કરશો તો તમારા ઘરમાં સુખ સંપત્તિનો અભાવ રહેશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે. ક્યારેય તેમને જૂના કપડાં ન આપો આમ કરવાથી ઘરમાં કકળાટ વધશે.

શનિવારના દિવસે સરસવનું તેલ દાન કરવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની ગરીબી અને કમનસીબી દૂર થાય છે. પરંતુ ક્યારેય આ તેલનું  દાન વ્યંડળો ન આપવું. નહીં તો દૂખ અને ગરીબી તમારા ઘરમાં રહેવા આવશે. તેલ ને આપણે શુભ કાર્યમાં ઉપયોગ કરીએ છીએ  પણ વ્યંડળોને ને ભૂલથી પણ આપવું.પરંતુ વ્યંડળોને ક્યારેય પ્લાસ્ટિકની બોટલ ન આપવી જોઈએ. જો તમે ભૂલથી પણ તેમને પ્લાસ્ટિકની બોટલ દાન કરો છો, તો તમારું કુટુંબ રોગોનું ઘર બનશે.

જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસમાંથી અયોધ્યા આવ્યા, ત્યારે તેમના પ્રજાઓ અને કિન્નર સમુદાય પણ તેમને અનુસરણ કરવા લાગ્યા હતા.પરંતુ વ્યડળો ત્યાં તેમની રાહ જોતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામે વ્યંડળોને વરદાન આપ્યું કે તેમના આશીર્વાદ હંમેશા ફળ આપશે. ત્યારથી, તે લોકોને જન્મ અને લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં આશીર્વાદ આપે છે.

સામાન્ય લોકોની જેમ, પણ લગ્ન બંધનમાં બંધાય છે.વ્યંડળો સમાજમાં પણ લગ્ન થાય છે એમના દેવતા અરવાન સાથે લગ્ન થાય છે, પરંતુ તેમના લગ્ન ફક્ત એક જ દિવસ માટે થાય છે. એવું કહેવાય છે કે લગ્નના બીજા દિવસે નપત્રકોના અરવણ દેવતાના મૃત્યુ સાથે, તેમના લગ્ન જીવન સમાપ્ત થાય છે.કોઈપણ નવા સભ્યના સમાવેશ માટેના નિયમો પણ છે. નૃત્ય અને ગાયન છે અને નવું સભ્ય વ્યૂહરચનાના જૂથમાં શામેલ થાય તે પહેલાં એક સામૂહિક તહેવારની રીતે ઉજવાય છે.

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ જ્યારે વ્યંડળોને આપેલ દાનથી ભાગ્યમાં સુધારો થાય છે, આપેલ દાન અખૂટ પુણ્ય પ્રદાન કરે છે, પરંતુ ક્યારેક અમુક વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં કમનસીબી આવે છે. તો પછી વ્યંડળોને સ્ટીલના વાસણો, જૂના કપડા, તેલ અને પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ક્યારેય ન કરતાં. જો તમને તમારા ઘરમાં સુખ અને શાંતિ જોઈએ છે.

[quads id=1]

Related Articles

Back to top button