શરીરમાં એવો કયો અંગ છે, જે જન્મ લીધા પછી આવે છે અને નિધન થયા પહેલા જતો રહે છે? જાણો ઇન્ટરવ્યૂમાં પૂછાયેલ આવા વિચિત્ર સવાલના જવાબ
સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એવા પ્રશ્નની પૂછપરછ થાય છે જેનો જવાબ સરળ હોય છે પરંતુ તેને એ રીતે રજૂ કરવામાં આવે છે કે સામેવાળાને સાચા જવાબ ખબર હોય તો પણ પોતાની સુજબૂજ ભૂલીને તે ખોટ જવાબો આપી દેતા હોય છે. તો આજે એવા જ સવાલ અને જવાબ અમે તમને જણાવીએ છીએ જે તમને થોડીક મદદ કરશે. તો ચાલો આ સવાલોની રમત રમીએ.
પ્રશ્ન -1 :- ભારત દેશમાં ક્ષેત્રફળની દ્વષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે?
જવાબ :- ગોવા
પ્રશ્ન- 2 :- કૃષિના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયું છે?
જવાબ :- બીજું
પ્રશ્ન – 3 :- સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયા નંબરે છે.
જવાબ :- પ્રથમ
પ્રશ્ન – 4 :- ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ :- પ્રતિભા પાટીલ
પ્રશ્ન – 5 :- ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો.
જવાબ :- વિક્રમ નાથ
પ્રશ્ન – 6 :- કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
જવાબ :- રૂ. 840
પ્રશ્ન – 7 :- જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે?
જવાબ :- કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન
પ્રશ્ન – 8 :- દરિયા કીનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ :- સુરત
પ્રશ્ન – 9 :- નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ?
જવાબ :- ઝારખંડ
પ્રશ્ન – 10 “વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી, દૂધ આપું તોયે હું ગાય નથી, બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી, પૂજામાં વપરાવ છું પણ હું દેવ નથી.” બોલો હું કોણ ?
જવાબ :- શ્રીફળ