Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ટેક્નોલોજી

જો તમારું એરટેલનું કાર્ડ છે તો આ પ્લાન તમારા માટે ખાસ છે, આ પ્લાનમાં તમને ડેટાની સાથે મળી રહ્યા છે અનેક ફાયદા

ભારતમાં મોટા પ્રમાણમાં ટેલીકોમ સેવાનો લાભ ઉઠાવવામાં આવે છે. તેમ છતાં થોડા સમય પહેલા ઘણી મોટી ટેલીકોમ કંપનીઓ દ્વારા પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો થયા બાદ તેની ખરાબ અસર લોકોના ખિસ્સા પર પડી છે. આ કારણોસર ઘણા લોકો તે રિચાર્જ પ્લાન્સની શોધ કરી રહ્યા છે, જેમાં તેમને ઓછી કિંમતોમાં ઘણા ફાયદા મળી જાય. જો તમે એરટેલની ટેલીકોમ સુવિધાઓનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો આજે અમે તમને એક એવા ખાસ રિચાર્જ પ્લાન વિશે બતાવવા જઈ રહ્યા છે.

એરટેલના ટેલીકોમમાં કંપનીના આ વાર્ષિક અને સસ્તા રિચાર્જ પ્લાન ની કિંમત માત્ર 1799 રૂપિયા છે. આ કિંમતમાં ગ્રાહકોને 365 દિવસ સુધી વેલિડિટી પ્રાપ્ત થશે. જ્યારે તેના ફાયદા વિશે માં વાત કરવામાં આવે તો કંપનીના આ રિચાર્જ પ્લાન થી ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પ્રાપ્ત થશે. તેના સિવાય પ્લાનમાં ગ્રાહકોને વર્ષ માટે પ્લાનમાં 3600 ફ્રી SMS પણ મળી જશે.

એરટેલના વાર્ષિક પ્લાન ની વાત કરવામાં આવે તો બે સૌથી પ્રખ્યાત પ્લાન રૂપિયા 2999 નો 3359 રહેલો છે. આ બંને યુઝર્સની વચ્ચે વધુ લોકપ્રિય છે, પરંતુ તેની કિંમત વધુ હોવાના કારણે કોઈ તેનો લાભ ઉઠાવી શકતા નથી. જયારે જો તમે વર્ષભર માટે રિચાર્જ કરાવવા ઈચ્છો છો અને તપ તમે બે હજારથી ઓછી કિંમત નો પ્લાન રિચાર્જ કરાવી શકો છો.

એરટેલ ટેલિકોમ કંપનીના આ વાર્ષિક અને સસ્તા રિચાર્જ પ્લાન ની કિંમત માત્ર 1,799 રૂપિયા રહેલી છે. આ કિંમતમાં ગ્રાહકોને 365 દિવસ સુધીની વેલિડિટી મળે છે. જ્યારે તેના ફાયદા વિશે માં વાત કરીએ તો કંપનીના આ રિચાર્જ પ્લાન થી ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પ્રાપ્ત થશે. તેના સિવાય પ્લાનમાં ગ્રાહકોને વર્ષ માટે 3600 SMS ની સુવિધા પણ મળી જશે.

જો આ પ્લાનમાં મળનાર ડેટાની વાત કરીએ તો આ પ્લાન 1 વર્ષ ની વેલિડિટી સાથે 24 જીબી ડેટાની ઓફર આપવામાં આવે છે. એટલે તમે 365 દિવસ સુધી આ 24 જીબી ડેટા નો ઉપયોગ કરી શકે છે. જ્યારે 24 જીબી ડેટા સમાપ્ત થયા બાદ તમે અન્ય ડેટા પેક એક્ટિવેટ કરી આ પ્લાન નો આનંદ વર્ષભર પ્રાપ્ત કરી શકો છો.

[quads id=1]

Related Articles

Back to top button