દેશ

રસી ના ભાવ નક્કી કરવામાં આવ્યા, જાણો સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલો માં શું છે ભાવફરક

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ કોવિશિલ્ડ વેક્સીન ના ભાવ નક્કી કરી નાખ્યા છે. સરકારી હોસ્પિટલો મા રસી ના એક ડોઝ માટે 400 અને પ્રાઇવેટ હોસ્પિટલ મા એક ડોઝ ની કિંમત 600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દેશભર મા અત્યારે રોજ ના કોરોના પોઝિટિવ ના કેસ 3 લાખ ના આંકડા પર પહોંચવામાં આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાક મા 2.9 લાખ કેસ સામે આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button