ક્રાઇમગુજરાત

ગમખ્વાર અકસ્માત: જીપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતા 3 કર્મીના મોત, અન્ય ઘાયલ

ગમખ્વાર અકસ્માત: જીપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતા 3 કર્મીના મોત, અન્ય ઘાયલ

રાજ્યમાં માર્ગ અકસ્માતમાં લોકોના અવારનવાર મોત થતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જે માર્ગ અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્ય સહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે જે લોકોની બેદરકારીને કારણે હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં સતત વધારો નોંધાય રહ્યો છે ત્યારે આજે પણ વધુ એક રોડ અકસ્માતનો ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જે કચ્છના નખત્રાણાના અંગિયા ફાટક પાસે અકસ્માતમાં 3 કર્મીના કમકમાટીભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. જીપમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ ટીમે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ કાર ટ્રક સાથે અથડાતા જીપનો ભૂક્કો બોલી ગયો હતો. આખી જીપનો આગળનો ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. જે બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે, તો એક મોત હોસ્પિટલમાં થયું હોવાનું સામે આવ્યું હતું. જયારે આ ઉપરાંત અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં નખત્રાણાના નાના આંગિયા ગામના ફાટક પાસે રાત્રે ભુજથી આઈનોક્સ કંપનીની બોલેરો જીપ જઈ રહી હતી ત્યારે એક ટ્રેઈલર મીઠુ ભરીને જઈ રહ્યું હતું. ત્યારે આ બંને વચ્ચે એવી ભયાનક ટક્કર થઈ હતી. જેમાં જીપનો ભુક્કો બોલાઈ ગયો હતો. જેમાં ખુડદો 3 કર્મીના કમકમાટીભર્યા મોત થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી.

[quads id=1]

Related Articles

Back to top button