અજબ ગજબ

કરોળિયાને ભગાડી રહી હતી મહિલા, થયો એવો અકસ્માત કે ડૉક્ટરો પણ જોઈને ડરી ગયા!

કરોળિયાને ભગાડી રહી હતી મહિલા, થયો એવો અકસ્માત કે ડૉક્ટરો પણ જોઈને ડરી ગયા!

ખતરનાક કરોળિયાને જોઈને માણસનું મન એવું કહે છે કે ઉસ્તાદ કરડી ન જાય અને સ્પાઈડર મેન ન બની જાય. એક મહિલાની સામે આવી ગયો એક મોટો કરોળિયો, ત્યારબાદ તેની સાથે જે થયું કે તેને હોસ્પિટલ લઈ ગયા. આખરે, આ કરોળિયાએ એવું કરી દીધું કે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી પડી? મહિલા સાથે થયું એવું કે તે આ કરોળિયાને ભગાડી રહી હતી ત્યારે તેનો પગ 7 ઈંચ લાંબી હીલ પર રાખવામાં આવ્યો હતો. આ આખી એડી તેના પગમાં ઘૂસી ગઈ. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી.

છત પર હતો કરોળિયો

આ 25 વર્ષની મહિલાનું નામ એલિસા લેમ્બર્ટ (Alyssa Lambert) છે અને તે સિડનીની રહેવાસી છે. જયારે તેને 24 જાન્યુઆરીની સાંજે જોયું કે તેના બેડરૂમમાં એક Huntsman loitering કરોળિયો છે તે જોઈને ગભરાઈ ગઈ હતી. આ કરોળિયો તેની છત પર હતો. પછી તે તેને ભગાડવા માટે સ્પ્રે લઈને આવી. પલંગ પર ચડીને તે સ્પ્રે છાંટવા લાગી. પરંતુ કરોળિયો તેનાથી ભાગી રહ્યો ન હતો.

તેના તરફ ભાગ્યો કરોળિયો

જ્યારે તે સ્પ્રે કરી રહી હતી ત્યારે અચાનક કરોળિયો તેની તરફ દોડી આવ્યો અને ડરીને કૂદી ગઈ. આ પછી તેની એડી નીચે પડી ગઈ હતી. અને તેનો પગ સીધો એ એડી પર પડી ગયો. અને તેના શરીરનો બધો ભાર તે પગ પર જ આવી ગયો હતો, અને એડી પગની વચ્ચે જ ઘૂંસી ગઈ હતી. તેને કહ્યું કે તે ડરી ગઈ હતી. તેને તેના પતિને બૂમ પાડે છે. અને તેનો પતિ એમ્બ્યુલન્સને બોલાવી તેને સીધી હોસ્પિટલ લઇ જાય છે. જ્યારે તેની ઘરની સાથી તેની હાલત જોઈ તો તે પણ ગભરાઈ ગઈ હતી. એડી આખા પગની અંદર ઘૂસી ગઈ હતી. અને તેને બહાર કાઢવાની ના પાડી દીધી હતી.

બાદમાં લઇ જવામાં આવ્યા હોસ્પિટલ

ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હૉસ્પિટલમાં જેને પણ તેનો પગ જોયો તે જોઈને ડરી ગયો. આટલું જ નહિ ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. ત્યારબાદ તેનો એક્સ-રે કરવામાં આવ્યો. તેમાં ખબર પડી કે 4.5cm લાંબી એડી તેના ડાબા પગની અંદર ઘૂસી ગઈ હતી. બાદમાં તેના પગની સર્જરી કરવામાં આવી અને તેને દૂર કરવામાં આવી. હાલમાં તે સ્વસ્થ થઈ રહી છે અને ટૂંક સમયમાં તે ફરી પહેલાની જેમ ચાલી શકશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago