સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં એક ગામમાં માતા સાથે રહેતી કિશોરીને શામપુરા ગામના યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવતા સગીરાની માતાએ આ અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના એક ગામમાં માતા સાથે રહેતી 15 વર્ષીય સગીરા પ્રિયા (નામ બદલ્યં છે) જેને શામપુરા ગામે ટાંકી ફળિયામાં રહેતા હિરલભાઈ પ્રવીણભાઈ રાઠોડે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને છેલ્લા બે વર્ષથી સગીરાની મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બંધતો હતો. અને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી હતી. જે અંગેની જાણ સગીરાની માતાને થતાં તેના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. તેઓએ આ અંગે કામરેજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…