સમાચાર

કેનેડા એ તેના તમામ નાગરિકો ને આપી દીધી આ ચેતવણી, આ દેશ સાથેના સંબંધો વધુ બન્યા જોખમી

યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેનેડાએ પોતાના નાગરિકોને જરૂર પડે તો જ યુક્રેનની યાત્રા કરવાની સલાહ આપી છે. કેનેડાના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એચલરસ અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ અને બંને દેશોના સરહદી વિસ્તારોમાં વધતા સૈન્ય નિર્માણને કારણે ખતરો વધી રહ્યો છે, તેથી યુક્રેનની બિનજરૂરી મુસાફરી ટાળો.”

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને સોમવારે તેમના કેટલાક રાજદ્વારીઓ અને તેમના પરિવારોને સમાન ખતરાને ધ્યાનમાં રાખીને યુક્રેન છોડવાની મંજૂરી આપી હતી તેના જેવું જ આ પગલું છે. અન્ય દેશો પણ તૈયાર છે કે, જો સ્થિતિ વધુ વણસે તો તેમણે પણ પોતાના લોકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે.

દરમિયાન, રશિયા યુક્રેન પર આક્રમણ કરવાના તમામ દાવાઓને નકારી રહ્યું છે, પરંતુ બીજી તરફ ભારપૂર્વક જણાવે છે કે તે રશિયન સરહદો નજીક નાટોની વધતી જતી સૈન્ય પ્રવૃત્તિને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે.

Ravi Viradiya

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago