રાજસ્થાનના હાઈપ્રોફાઈલ સેક્સ સ્કેન્ડલ્સને લઈને અનેક સમાચારો સામે આવી ચુક્યા છે. દેશ ને રાજ્યમાં નાનાથી ઓલાઈને મોટા દરેક લોકો નેતાઓ કે વેપારીઓ ઉપરાંત અનેક ઉધોગ પતિઓ અવારનવાર આવા સેક્સ સ્કેન્ડલ્સમાં જોડાયેલા હોવાનું સામે આવેલ છે. આ ઉપરાંત આવી સુંદર મહિલાના જાળમાં ફસાયેલા ઘણા મોટા રાજકારણીઓ જેલમાં હવા પણ ખાઈ ચુક્યા છે. ત્યારે હાલમાં ચર્ચામાં આવેલ જોધપુરની હોટલમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર મોડલે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આ આત્મહત્યાનો પ્રયાસ કરનાર મોડલે કરવામાં આવેલ ખુલાસા પ્રમાણે રેવન્યુ મિનિસ્ટર રામલાલ જાટને હનીટ્રેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જો કે રાજ્યમાં આ પહેલો કિસ્સો નથી. જો કે આ પહેલા પણ દેશના ઘણા મંત્રીઓ, ધારાસભ્યો, IPS, IAS,સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલ ચુક્યા છે.
જો કે આ પહેલા પણ રાજ્યમાં ઘણા પ્રખ્યાત સેક્સ સ્કેન્ડલ્સ સામે આવી ચુક્યા છે. આ પ્રખ્યાત સેક્સ સ્કેન્ડલ્સમાં 2 મંત્રી અને એક ધારાસભ્યને જેલમાં જવું પડ્યું હતું. જેમાં પોતાની જ ગર્લફ્રેન્ડના બ્લેકમેલિંગથી નારાજ થયેલ એક RPS અધિકારીએ પોતાને જ માથે ગોળી મારી દીધી હતી. અને આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત અન્ય એક સૈનિકની પત્ની પર બળાત્કાર કરવાના કેસમાં એક IPS 24 વર્ષથી ફરાર થઇ ગયેલ છે. જો કે આ ઘટનામાં આટલું જ ન હતું જેમાં આ IAS પર એક MBA કરતી યુવતી પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે પણ હાલમાં પણ ઘણા વર્ષોથી ફરાર થઇ ગયો હતો.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં ભંવરી સેક્સ સ્કેન્ડલ સૌથી વધુ ચર્ચિત બન્યું હતું. આ ભંવરી સેક્સ સ્કેન્ડલમાં ઘણા મોટા નેતાઓ અને ધારાસભ્યોને જેલનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ સેક્સ સ્કેન્ડલ ANMથી અભિનેત્રી બનેલી ભંવરીની રાજનીતિમાં પ્રવેશવાની આકાંક્ષાને કારણે થયો હોવાનું સામે આવ્યું હતું. આવા બનાવો ના હાલમાં પણ ઘણા કેસો સામે આવતા રહે છે. અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવતી રહે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…