અત્યારના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જ્યાં સામાન્ય માણસ પણ પોતાની ક્રીએટીવીટી અને અંદાજથી મોટા-મોટા સ્ટાર્સની જેમ ખાસ બની શકે છે. આના કેટલાય ઉદાહરણો આપણી સામે ઉપસ્થિત છે. આ જ કડીમાં અત્યારે એક શખ્સનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયોને યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અમે વાત કરી રહ્યા છીએ Monu Deori કે જે અત્યારે પોતાના એક ખાસ વિડીયોના કારણે ચર્ચામાં છે. હકીકતમાં તેણે સની લિયોનીના પતિ ડેનિયલ વેબર સાથે એક વિડીયો શૂટ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વિડીયોમાં મોનૂ પોતાના ખાસ અંદાજમાં ડેનિયલ સાથે વાત કરતો દેખાય છે.
વિડીયોમાં આપ જોઈ શકો છો કે મોનૂ ડેનિયલ વેબર સામે આવતા જ મોનૂ પોતાના કેમેરાને ઓન કરીને તેમની સાથે વાત શરૂ કરી દે છે. ડેનિયલ પણ મોનૂના ફેન્સને ‘Hii’ કહે છે અને ત્યાંથી નિકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ મોનુ તેની સાથે જ ચાલે છે અને પોતાના મજાકીયા અંદાજમાં ફોલોઅર્સને ડેનિયલનું ઈન્ટ્રોડક્શન આપે છે.
સોશિયલ મીડિયા યુઝર્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. કેટલાય લોકોને મોનુનો આ અંદાજ પણ ખૂબ જ પસંદ આવ્યો છે તો કેટલાક લોકો મોનુએ જે અંદાજમાં ડેનિયલ સાથે વાત કરી તે અંદાજને પસંદ કરી રહ્યા નથી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…