Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
મનોરંજન

સિંહ ને શિંગડા માં ભરાવી ને ઉછાળ્યો, જુઓ વાયરલ વિડિયો

જંગલને લગતી વિડિઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઘણી વાર આ વિડિઓમાં આપણે આવી અનન્ય અને ખતરનાક વસ્તુઓ જોવી જોઈએ, જે આપણને ચોંકાવી દે છે. વન્ય પ્રાણીઓ સાથે જોડાયેલો આવો જ અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જંગલના રાજા સિંહ અને ભેંસ વચ્ચેની અથડામણનો આ વીડિયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક સિંહ અને કેટલીક જંગલી ભેંસ જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ભેંસ નો સિંહે શિકાર કર્યા બાદ તેને પકડી ને બેઠો છે. આ દરમિયાન બીજી એક ભેંસ સિંહ ની નજીક આવે અને પોતાના શિંગડા વડે સાવજ ને ઉછાળે છે. નીચે પડ્યા બાદ ફરી થી પણ ભેસ સિંહ ને શિંગડ માં ભરવી પાછો ઉછાળે છે.

 

View this post on Instagram

 

A post shared by Wildlife Capture (@thewildcapture)

[quads id=1]

Related Articles

Back to top button