ચાણક્ય નીતિ : જો તમારી પાસે હશે આ 3 વસ્તુ તો તમે ક્યારે કોઈ કામમાં નહીં મળે સફળતા, અત્યારે જ જાણી કરી લ્યો અમલ
ભારતીય ગ્રંથ ગાણિતિક શાસ્ત્રના મોટા ઉપાસક એવા ચાણક્યજીને કોટિલ્ય તરીકે ઉપાધિ પણ આપી છે જેમને આજે આપણે ચાણક્યનીતિ તરીકે આજે વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલ છે. જાણીએ તેમની જીવનઘડતરની અમૂલ્ય નીતિ જે અપનાવવાથી આપણાં જીવનમાં ધારેલી સફળતા પ્રાપ્ત કરશો.
ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમા કહ્યુ છે કે જે વ્યક્તિ નાણા મેળવવા માટે અયોગ્ય માર્ગનો ચયન કરે છે, તેને જીવનમા કદી પણ શાંતિ પ્રાપ્ત થતી નથી.નીતિ શાસ્ત્રમા જણાવ્યું અનુસાર જે પણ વ્યક્તિએ અન્યાયથી નાણાં મેળવેલ હોય છે અને અહંકારથી મસ્તક કાયમ ઊંચુ રાખેલ હોય છે.
એવા વ્યક્તિઓથી દૂરી બનાવીને રાખવી જોઇએ. આવા વ્યક્તિઓ પોતાની જાત પર પણ ભાર સમાન હોય છે. તેઓને કદી પણ શાંતિ પ્રાપ્ત થતી નથી. ચાણક્યજી માનવીએ અયોગ્ય માર્ગે નાણા મેળવેલ હોય છે તેવા વ્યક્તિઓથી હંમેશા આપણે દૂરરહેવુ જોઈએ.
ચાણક્યજીએ કહ્યું છે કે ઘણી વખત આપણી આસપાસ ના જ વ્યક્તિઓનો સ્વભાવ એવો હોય છે. તેના વિષે જાણીએ પછી આપણે તેમના થી દૂર નથી થઈ શકતા. તેમ છતા સમય જતાં જો આવા વ્યક્તિઓથી દૂરી બનાવી રાખીએ હિતાવહ છે.
ચાણક્ય વધુમા જણાવે છે કે નાણાની લાલચમાં ક્યારેય ધુત વ્યક્તિમાં અહમની ભાવના આવી જાય છે જેના લીધે તે વ્યક્તિ પોતાનાથી નાના વ્યક્તિઓ સાથે વાત કરવાનુ પસંદ કરતા નથી કેમ કે તેઓ પોતાને જ મોટા સમજે છે.
ચાણક્યજીના નીતિશાસ્ત્ર મુજબ, જ્યારે વ્યક્તિમાં અહમ તથા લાલચ હોય તે વ્યક્તિએ સમાજમાં ક્યારેક અપમાન પણ સહન કરવું પડે છે. તે સમયે આપણે આ જાતના વ્યક્તિઓથી દૂરી જાળવીને જ પોતાનુ કાર્ય કરવુ જોઈએ. ચાણક્યજીનુ એવુ પણ કેહવું છે કે લાલચી વ્યક્તિ સમય જતાં તે કોઈને પણ દગો આપી શકે છે. આવા વ્યક્તિઓ અસત્ય તથા સત્યથી ખુબ જ દૂર હોય છે.
ચાણક્યનાં કેટલાંય સૂત્રો આજે પણ લોકો યાદ રાખે છે. જેને રોજિંદા જીવનમાં ઉપયોગ કરતાં લોકોને ખબર હશે કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. “સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી”,અને કહેવત છે કે લોઢું જ લોઢાને કાપે છે, તેમ શત્રુનો શત્રુ મિત્ર જ હોય છે.
કહેવાય છે કે સ્તુતિ દેવોને પણ વહાલી હોય છે. અને મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો હોય છે. સુવાક્યોના લીધી જ આપણી સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ રહી છે જેનાથી આજે આપણે ડગલે ને પગલે સફળતા પ્રાપ્ત કરી છે. જો કે પત્નીએ પતિને વશ કરવું હોય તો ક્યારેય કોઈ અન્ય સ્ત્રીનો વાતનો વિશ્વાસ ન કરવો જોઈએ. જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના સમયમાં અપ્રસ્તુત છે.
કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય. આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે. પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી આવી જ ચાણક્ય નીતિ વિષે જાણવા માટે વાંચતાં રહો.