Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
મનોરંજન

વાયરલ વિડિયો જોવા અહી ક્લિક કરો

આ ડાન્સર નો સાડી પહેરી ને કરેલો ડાન્સ નો વિડિયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ

ડાન્સર રુક્મણી વિજકુમારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો છે, જેમાં તે ડાન્સ ના અઘરા અઘરા સ્ટેપ એક દમ સરળતાથી કરી રહેલી દેખાય છે અને એ પણ સાડી પહેરી ને. લોકો આ વિડીયો ખૂબ પસંદ કરી રહ્યા છે. આજકાલ ની ઘણી છોકરીઓ ને સદી પહેરવા માં તફલિક પડતી હોય છે એવા માં આ બહેને સાડી પહેરી ને ખૂબ સરસ ડાન્સ કરી બતાવ્યો. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rukmini Vijayakumar (@dancerukmini)

[quads id=1]

Related Articles

Back to top button