જ્યારે પણ આપણા મગજમાં બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)નું નામ આવે છે ત્યારે આપણને શાહરૂખની રોમેન્ટિક શૈલી યાદ આવે છે. જો કે, શાહરૂખ ખાનના કરોડો લોકો ફેન છે. શાહરૂખ ખાનને માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિદેશના લોકો પણ પસંદ કરે છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ એટલી મોટી છે કે બહારના લોકો પણ તેનો જન્મદિવસ ખૂબ જ સારી રીતે ઉજવે છે. આના પરથી તમે તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકો છો.
સામાન્ય છોકરીઓની સાથે-સાથે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ શાહરૂખની દિવાની બની ચુકી છે, એટલું જ નહીં, એક સમય એવો હતો જ્યારે આ અભિનેત્રીઓનો ક્રશ શાહરૂખ ખાન પર થતો હતો. તો ચાલો જાણીએ એ અભિનેત્રીઓ વિશે જેમણે રોમાન્સ કિંગ સામે પોતાનું દિલ ગુમાવી ચુકી છે.
કરીના કપૂર
આ યાદીમાં કરીના કપૂરનું નામ પણ શામેલ છે. કરીના કપૂરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે શાહરૂખ ખાનની ખૂબ જ મોટી ફેન છે અને તે તેની સાથે કામ કરવા માંગે છે, ત્યારબાદ બંનેએ સાથે કામ પણ કર્યું હતું, તેમનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.
વિદ્યા બાલન
બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન શાહરૂખ ખાનને ખૂબ પસંદ કરતી હતી. વિદ્યા બાલને કહ્યું હતું કે જ્યારે તે સ્ટાર ખાનને પહેલીવાર મળી ત્યારે તેને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શાહરૂખ ખાન ખૂબ જ આકર્ષક છોકરો છે. જો મને શાહરૂખ સાથે કામ કરવાની તક મળશે તો હું ચોક્કસ કરીશ.
ચિત્રાંગદા સિંહ
શાહરુખ ખાન સાથે કામ કરતી હતી ચિત્રાગંદા સિંહ બોલિવૂડમાં કામ કરતા પહેલા પણ શાહરુખ ખાન નાના પડદા પર સિરિયલોમાં કામ કરતો હતો, ત્યારથી ચિત્રાગંદા સિંહ સારા ખાનને પસંદ કરતી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…