મંગળવાર એ હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે સાચા હૃદયથી હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટથી રક્ષણ મળે છે. વાસ્તુમાં મંગળવારે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
મંગળવારે વ્રત રહીને હનુમાનજીની પૂજા કરો. ઉપવાસ રહો મંગળવાર તાકાત એકત્ર કરવાનો દિવસ છે. બહાદુરીથી સંબંધિત કામ શરૂ કરવા માટે આ એક યોગ્ય દિવસ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીના મંદિરમાં નારિયેળ, સિંદૂર, ચમેલીનું તેલ, કેવડાનું અત્તર.ગુલાબની માળા અને ગોળનો ચણા અર્પણ કરો.
મંગળવારના દિવસે કોઈપણ મંદિરમાં ધ્વજ અર્પણ કરો. મંગળવારે મીઠું અને ઘીનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈની સાથે વિવાદ ન કરો. જૂઠું ન બોલો, મંગળવારે લીમડાના વૃક્ષનું વાવેતર કરવાનું વિશેષ મહત્વ છે. મંગળવારે દાન કરવાથી ગુસ્સો શાંત થાય છે. મંગળવારની સાંજે, એવા મંદિરમાં જાઓ જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંનેની મૂર્તિ હોય. ત્યાં ઘીનો દીવો પ્રગટાવો.
હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્ર વાંચો. તમે આ દિવસે ધાતુને લગતી વસ્તુઓ ખરીદી અને વેચી શકો છો. લોન ચૂકવવા માટે મંગળવાર સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોનની ચુકવણી કરવાથી ફરીથી લોન લેવાની જરૂર પડતી નથી. આ દિવસે ફુઈ કે બહેનને લાલ વસ્ત્રોનું દાન કરો.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સાંપ્રદાયિક માન્યતાઓ પર આધારિત છે, જે માત્ર સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…