ગુજરાતમાં એક જ દિવસે બે અકસ્માત કાળમુખી કાળમાં રાજુલાના ચારનાળા રોડ પાસે એક મોટા અકસ્માતની ઘટના ઘટી ગઈ જ્યાં અકસ્માતમાં માતા પિતા સાથે પુત્રનુ પણ ઘટના સ્થળે જ મોત થયું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલના પરિવારમાં 3 લોકોના એક સાથે મોતથી પરિવાર શોકમાં છે. અકસ્માતમાં મુત્યુ પામેલ પરિવાર રાજુલના જાત્રા ગામના દેવીપૂજક હતા અકસ્માતની જાણકારી મળતા પૂર્વ સાસંદ સચિવ હીરા સોલંકી ઘટના સ્થળે આવી ગયા હતા.
બીજી એક ઘટના મુજબ ગોધરા લુણાવાડા હાઇવે પર શહેરા પાસે આવેલા એચપી પેટ્રોલ પમ્પ નજીક અકસ્માતની ઘટના ઘટી હતી આ ઘટના બહુ ભયંકર હતી કાર સાથે ડીવાઈડરઅથડાતાં લોખંડ કારની આરપાર નીકળી ગયું હતું.
સામે રોંગ સાઈડથી આવતી એક્ટિવાને બચાવવા એકસયુવી કાર ડીવાઈડર સાથે અથડાતાં લોખંડ કારની આરપાર નીકળતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અકસ્માત થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…