કોરોના વાયરસ ના વધતા સંક્રમણ ને લઈ ને આખો દેશ અત્યારે પ્રભાવિત છે. આ વખત નો વાયરસ ફેફસાં પર ખૂબ ઝડપ થી અસર કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા થાય છે અને ઓક્સિજન ની કમી વર્તાય છે. આવા માં જરૂરી છે કે દર્દીઓ ના ઓક્સિજન લેવલ સમય સમય પર ચેક કરતાં રહેવું જોઈએ. ઓક્સીમીટર થી રીડિંગ લેતી વખતે અમુક બાબતો નો ખ્યાલ રાખવો જોઈએ નહિતર એ સંભવિત ખોટું રીડિંગ બતાવી શકે છે.
આગ્રા ના સરોજિની નાયડુ મેડિકલ કોલેજ ના મેડીસીન વિભાગ ના પ્રોફેસર ડોકટર પ્રભાત અગ્રવાલે જણાવ્યું કે જો દર્દી કોરોના પોઝિટિવ હોય તો હોમ આઈસોલેશન રહે અને સમય સમય પર ડોકટર ની સલાહ મુજબ દવાઓ લે. દર્દી નું ઓક્સિજન લેવલ ચેક કરતું રેવું. આ દરમિયાન ફેફસાં ને સંબંધિત કસરત કરતાં રહેવું. જો ઓક્સિજન લેવલ 95 થી વધારે હોય તો તમે સ્વસ્થ છો. અને જો ઓક્સિજન લેવલ 90 થી નીચે જાય તો તરત ડોકટર નો સંપર્ક કરવો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…