જાણવા જેવું

કરોડોની દવા અસર નહીં થાય ત્યાં આ જ્યુસ કરશે અસર, માત્ર આ એક જ્યુસ શરીર ના દરેક રોગને કરી દેશે જડમૂળથી ગાયબ

એક એવું જ્યૂસ જે શરીરના તમામ રોગને જડમૂળમાંથી દૂર કરી શકે છે. આ જ્યુસ બ્રેઈન સ્ટોકમાં, આંખની તકલીફ હોય તો, પેટની ચરબીમાં પણ રાહત આપે છે લીવરની તકલીફ હોય કે શરીરના નાના મોટા રોગોમાં રાહત અપાવે એવું જ્યૂસ જેની જાણકારી અને બનાવવાની રીત બતાવીએ છીએ જે આપના હેલ્થની તકલીફ ઘણે અંશે દૂર કરશે.

આ જ્યુસના સેવનથી થોડાક દિવસોમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસમાં ઘણો ફેર પડે છે અને તમારે દવા લેવાની પણ જરૂર પડતી નથી. આ જ્યુસમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે અને આપણા શરીરમાં સોડિયમ, મેગ્નેશિયમનો રેશિયો ૧:૮ હોય છે.

એક ગ્લાસમાં છાશ લઈ અડધી ચમચી મીઠું નાંખી પીવાથી મેગ્નેશિયમનું પ્રમાણ નબળું થઈ જાય છે અને શરીરમાં સોડિયમનું પ્રમાણ વધતાં તેથી વજન વધશે ફક્ત ત્રણ દિવસ મીઠું બંધ કરી દેશો તો તમારું એક થી બે કિલો વજન ઘટી જશે.

સૌ પ્રથમ જ્યુસ બનાવવા માટે પાલકના આઠથી દશ પાન લેવાં પથરીની કે કિડનીની તકલીફ હોય તો પાલકના લેવા નહી. એની જગ્યાએ ૧૦ ગ્રામ કોથમીર નાં પાન, ૧૫-૨૦ ફુદીનાના પાન ઉપયોગ કરવો આંખની તકલીફ હોય અથવા વિટામિન ઇની કમી હોય તો ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ બધી વસ્તુમાં મેગ્નેશિયમ વધારે હોય છે આ જ્યુસ બે કે તેથી વધુ લોકો માટે બનાવો છો તો સામગ્રી 3 ઘણી લેવી તમે સ્વાદ માટે કાળા મરી 3-૫ નંગ ઉમેરી શકો છો. એક થી બે ગ્રામ તજ, એક થી બે ગ્રામ મેથીના દાણા લઈ મિક્સર જાર માં સારી રીતે ગ્રાઇન્ડ કરી પાઉડર તૈયાર કરી દો.

હવે ફરીથી મિક્સર બાઉલમાં પાલકના પાન, કોથમીરના પાન, ફુદીનાના પાન અને કાકડીના ટુકડા એડ કરી તમે બનાવેલો પાઉડર પણ એડ કરો. વધુ સ્વાદ માટે સિંધવ મીઠું પણ નાંખી શકો છો. અર્ધો ગ્લાસ પાણી ઉમેરી લિકવિડ જેવુ તૈયાર કરો. જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે બે ચમચી ગ્લાસમાં લઈ પાણી ઉમેરી ઉપયોગ કરી શકો છો.

૧ દિવસ ફ્રિજમાં રાખી આ જ્યૂસનો ઉપયોગ કરી શકાય છે. આ જ્યૂસ સવારે તમે બે ગ્લાસ પી શકો છો અને સાંજે જમવાના એક કલાક પહેલા પણ લઈ શકો છો જો જ્યુસ તાજું જ લેશો તો વધુ ફાયદાકારક છે.

જે વ્યક્તિને સુગર કે ડાયાબિટીસ હોય એમને આ જ્યૂસનો ઉપયોગ કરવો નહિ. કારણ કે આ જ્યુસ પીવાથી ચક્કર પણ આવી શકે છે. તેમના શરીરમાં આ જ્યુસ પીધા પછી શરીરમાં મેગ્નેશિયમ નું પ્રમાણ ઊંચું જાય છે અને સુગરનું પ્રમાણ ઘટી જાય છે.

આ જ્યુસ પીવાથી શરીરના સોજા ઉતરે છે અને હૃદયરોગમાં ,કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે. હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય, કે પેટની ચરબીનો પ્રોબ્લેમ હોય કે કેન્સર જેવી ઘાતક બીમારી હોય તેમ પણ રાહત થાય છે કારણ કે આ જ્યુસમાં આલ્કલાઈંન નામના તત્વ ખૂબ જ હોય છે અને મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

કોઇપણ ઘરેલુ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. અહીંયા દર્શાવેલ ઉપાય દરેક વ્યક્તિના તાસીર મુજબ પ્રમાણે કામ કરે છે.

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago