દુનિયાભરમાં લગભગ તમામ ધર્મોમાં વ્રતની કરવાની અલગ પરંપરા છે. હિન્દુ ધર્મમાં પણ લોકો પોતાના આરાધ્ય દેવી-દેવતાઓને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા માટે લોકો વ્રત કરતા હોય છે. તમામ રીતની ઈચ્છાઓ પૂરી કરવાથી લઈને દુઃખોને દુર રાખવા માટે લોકો આ વ્રત કરતા હોય છે, પરંતુ આ દિવસોમાં વ્રતનો અર્થ વિભિન્ન પ્રકારના ફળોની વાનગી ખાવી અને આરામ કરવાનું થઈ ગયું છે. એવામાં કોઈ પણ વર્તને રાખ્યા પહેલા વ્રતના નિયમને જાણી લેવા જરૂરી છે, કેમકે વ્રત એ તપ છે, જેને નિયમો અને સંયમથી કરવામાં આવે તો જ ફળ મળતું હોય છે. આવો જાણીએ અંતે વર્તને કરતા સમયે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…