રમત ગમત

IPL Auction 2022 : પ્રથમ દિવસની હરાજી બાદ કઈ ટીમમાં કયો ખેલાડી, જુઓ સંપૂર્ણ યાદી

ગઈ કાલ IPL Auction માં અનેક ખેલાડીઓ માલામાલ થયા હોવાના સાથે અનેક ખેલાડીઓને ખરીદનાર પણ મળ્યા નથી. પરંતુ ગઈ કાલે અનેક ખેલાડીઓ પર મોટી બોલી લાગી હતી. એવામાં મુંબઈ ઇન્ડિયન્સે ઇશાન કિશનને 15.25 માં ખરીદી મોટી બોલી લગાવી હતી. તેની સાથે તે આઈપીએલમાં બીજો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો હતો.

તેની સાથે પ્રથમ તબક્કાની હરાજીમાં અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માલામાલ થયા હતા. પરંતુ તેની સાથે ગઈ કાલે અનકેપ્ડ ખેલાડીઓની બોલબાલા રહી હતી. કેમ કે અનકેપ્ડ ખેલાડીઓ પર કાલે સારી એવી બોલી લાગી હતી. અમે તમારા માટે પ્રથમ દિવસે વેંચાયેલા ખેલાડીઓની યાદી લઈને આવ્યા છે તે નીચે મુજબ છે.

ટીમ નામ નામ રૂપિયા
મુંબઈ ઈન્ડિયન્સ ઈશાન કિશન 15.25 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ દીપક ચહર 14 કરોડ
પંજાબ કિંગ્સ શિખર ધવન 8.25 કરોડ
રાજસ્થાન રોયલ્સ રવિચંદ્રન અશ્વિન 5 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ પેટ કમિન્સ 7.25 કરોડ
પંજાબ કિંગ્સ કાગીસો રબાડા 9.25 કરોડ
રાજસ્થાન રોયલ્સ ટ્રેન્ટ બોલ્ટ 8 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ શ્રેયસ અય્યર 12.25 કરોડ
ગુજરાત ટાઇટન્સ મોહમ્મદ શમી 6.75 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હર્ષલ પટેલ 10.75 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાફ ડુ પ્લેસિસ 7 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ ક્વિન્ટન ડી કોક 6.75 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ અવેશ ખાન 10 કરોડ
દિલ્હી કેપિટલ્સ ડેવિડ વોર્નર 6.25 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ મનીષ પાંડે 4.50 કરોડ
રાજસ્થાન રોયલ્સ શિમરોન હેટમાયર 8.50 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ રોબિન ઉથપ્પા 2 કરોડ
ગુજરાત ટાઇટન્સ જેસન રોય 2 કરોડ
રાજસ્થાન રોયલ્સ દેવદત્ત પડિક્કલ 7.75 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ દીપક હુડા 5.75 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ ડ્વેન બ્રાવો 4.4 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ નીતિશ રાણા 8 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાનિન્દુ હસરંગા 10.75 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ જેસન હોલ્ડર 8.75 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ વોશિંગ્ટન સુંદર 8.75 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ કૃણાલ પંડ્યા 8.75 કરોડ
દિલ્હી કેપિટલ્સ મિશેલ માર્શ 6.50 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ અંબાતી રાયડુ 6.75 કરોડ
પંજાબ કિંગ્સ જોની બેરસ્ટો 6.75 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિનેશ કાર્તિક 5.50 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ નિકોલસ પૂરન 10.75 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ ટી નટરાજન 4 કરોડ
રાજસ્થાન રોયલ્સ પ્રસિદ્ધ કૃષ્ણા 10 કરોડ
ગુજરાત ટાઇટન્સ લોકી ફર્ગ્યુસન 10 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જોશ હેઝલવુડ 7.75 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ માર્ક વૂડ 7.50 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ ભુવનેશ્વર કુમાર 4.20 કરોડ
દિલ્હી કેપિટલ્સ શાર્દુલ ઠાકુર 10.75 કરોડ
દિલ્હી કેપિટલ્સ મુસ્તાફિઝુર રહેમાન 2 કરોડ
દિલ્હી કેપિટલ્સ કુલદીપ યાદવ 2 કરોડ
પંજાબ કિંગ્સ રાહુલ ચહર 5.25 કરોડ
રાજસ્થાન રોયલ્સ યુઝવેન્દ્ર ચહલ 6.50 કરોડ
ગુજરાત ટાઇટન્સ અભિનવ એસ 2.6 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ ડેવાલ્ડ બ્રેવિસ 3 કરોડ
દિલ્હી કેપિટલ્સ અશ્વિન હેબ્બર 20 લાખ
સનરાઇઝર્સ હૈદરાબાદ રાહુલ ત્રિપાઠી 8.50 કરોડ
દિલ્હી કેપિટલ્સ સરફરાઝ ખાન 20 લાખ
રાજસ્થાન રોયલ્સ રિયાન પરાગ 3.80 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ અભિષેક શર્મા 6.5 કરોડ
પંજાબ કિંગ્સ શાહરૂખ ખાન 9 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ શિવમ માવી 7.25 કરોડ
ગુજરાત ટાઇટન્સ રાહુલ ટીઓટિયા 9 કરોડ
દિલ્હી કેપિટલ્સ કમલેશ નાગરકોટી 1.1 કરોડ
પંજાબ કિંગ્સ હરપ્રીત બ્રાર 3.80 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શાહબાઝ અહેમદ 2.4 કરોડ
દિલ્હી કેપિટલ્સ કેએસ ભારત 2 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અનુજ રાવત 3.4 કરોડ
પંજાબ કિંગ્સ પ્રભસિમરન સિંહ 50 લાખ
કોલકાતા નાઈટ રાઈડર્સ શેલ્ડન જેક્સન 60 લાખ
પંજાબ કિંગ્સ જીતેશ શર્મા 20 લાખ
મુંબઈ ઈન્ડિયન્સ બેસિલ થમ્પી 30 લાખ
સનરાઇઝર્સ હૈદરાબાદ કાર્તિક ત્યાગી 4 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આકાશ દીપ 20 લાખ
ચેન્નાઈ સુપર કિંગ્સ કેએમ આસિફ 20 લાખ
પંજાબ કિંગ્સ ઈશાન પોરેલ 25 લાખ
ચેન્નાઈ સુપર કિંગ્સ તુષાર દેશપાંડે 20 લાખ
લખનૌ સુપર જાયન્ટ્સ અંકિત સિંહ રાજપૂત 50 લાખ
ગુજરાત ટાઇટન્સ નૂર અહેમદ 30 લાખ
મુંબઈ ઈન્ડિયન્સ મુરુગન અશ્વિન 1.6 કરોડ
રાજસ્થાન રોયલ્સ કેસી કરિઅપ્પા 30 લાખ
સનરાઇઝર્સ હૈદરાબાદ શ્રેયસ ગોપાલ 75 લાખ
સનરાઇઝર્સ હૈદરાબાદ જય સુચિત 20 લાખ
ગુજરાત ટાઇટન્સ આર સાઈ કિશોર 3 કરોડ

આ સિવાય ઓકશનમાં અનેક ખેલાડી વેંચાયા નહોતા. જેમાં સુરેશ રૈના, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોહમ્મદ નબી, સંદીપ લામિછાને,સેમ બિલિંગ્સ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, એડમ ઝમ્પા, અમિત મિશ્રા, આદિલ રશીદ, અનમોલપ્રીત સિંહ, સી હરી નિશાંત, એન જગદીસન, મોહમ્મદ અઝહરુદ્દીન, મણિમરણ સિદ્ધાર્થના નામ સામેલ છે.

 

[quads id=1]

Related Articles

Back to top button