ભારતમાં મોટા પ્રમાણમાં ટેલીકોમ સેવાનો લાભ ઉઠાવવામાં આવે છે. તેમ છતાં થોડા સમય પહેલા ઘણી મોટી ટેલીકોમ કંપનીઓ દ્વારા પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો થયા બાદ તેની ખરાબ અસર લોકોના ખિસ્સા પર પડી છે. આ કારણોસર ઘણા લોકો તે રિચાર્જ પ્લાન્સની શોધ કરી રહ્યા છે, જેમાં તેમને ઓછી કિંમતોમાં ઘણા ફાયદા મળી જાય. જો તમે BSNL ની ટેલીકોમ સુવિધાઓનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો આજે અમે તમને એક એવા ખાસ રિચાર્જ પ્લાન વિશે બતાવવા જઈ રહ્યા છે.
BSNL દ્વારા તાજેતરમાં ઓછી કિંમતવાલો એક શાનદાર રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 110 દિવસની વેલીડીટી મળે છે અને પ્રતિદિવસ 2 GB ડેટા મળે છે. તેના સિવાય પણ અનેક ફાયદા રહેલા છે.
BSNL નો નવો શાનદાર પ્લાન
તાજેતરમાં BSNL એ 666 રૂપિયાનો શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 110 દિવસની વેલીડીટી મળે છે. તેની સાથે તેમાં ગ્રાહકોને પ્રતિદિવસ 2 GB ડેટા ઓફર કરે છે. એટલે પ્લાનમાં 110 દિવસના આધારે ટોટલ 220 GB ડેટા મળશે.
કોલિંગ અને એસએમએસ
તેની સાથે જ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે તમને SMS ની જરૂરીયાત છે, તો આ પ્લાનમાં પ્રતિદિવસના આધારે 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.
તેની સાથે ઘણા ફાયદા પણ મળી રહ્યા છે
BSNL ના આ નવા 666 રૂપિયા વાળા પ્લાનમાં જિંગ મ્યુઝીક સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. તેની સાથે જ PRBT એટલે પર્સનલાઈજ્ડ રિંગ બેંક ટોન સેવા પણ ગ્રાહકોને ફ્રીમાં મળી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…