Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

પાડોશી ના 2 પાલતુ કુતરા એ 3 વર્ષ ના બાળક ને મારી નાખ્યું, માતા પણ ગંભીર રીતે ઘાયલ

અઝીઝ એહમદ નામનો બાળક કે જેની ઉંમર ત્રણ વર્ષ છે તે તેના ઘરની પાછળ ગાર્ડન માં રમી રહ્યો હતો એ સમયે પાડોશમાં રહેતા બે કુતરાઓ એ અઝિઝ પર હુમલો કર્યો અને અઝિઝ ને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. આ હુમલા વખતે બાળકની માતાએ પુત્રને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તે પણ ખરાબ રીતે ઘાયલ થયા.

હુમલો થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. મેડિકલ ટીમ દ્વારા બાળકને ફટાફટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું  મૃત્યુ ના સમાચાર આવ્યા. આ સમગ્ર ઘટના ન્યૂજર્સી  માં બની છે. હુમલો કરનાર કુતરા ણી તસવીર તમે નીચે જોઈ શકો છો. 

મૃતકના સગા સંબંધી ના કહેવા મુજબ બાળકના માતાએ આ પહેલાં ઘણી વખત પડોશીને તેમના કૂતઓ ની જંગલી હરકત વિશે ફરિયાદ કરી હતી પરંતુ પડોસી એ આ વાત ને હસી મજાકમાં કાઢી નાખ્યું હતું. આ પહેલા પણ કૂતરાઓએ બે વખત હુમલો કરવાની કોશિશ કરી હતી.

અઝિઝ માં માતા ખરાબ રીતે ઘાયલ હોવાથી હજી હોસ્પિટલ માં દાખલ છે. નીચેનો ફોટો અઝીઝ એહમદ નો છે, જેના પર 2 કુતરાઓ એ હુમલો કર્યો અને મોત ને ભેટ્યો. નીચેની તસવીર માં અઝિઝ ના પિતા નજરે આવે છે. તેમણે સરકાર પાસે આ બાબતે ન્યાય ણી માગણી કરી છે. 

આશા છે કે અઝિઝ ના પિતા ને યોગ્ય ન્યાય મળે.ૐ શાંતિ. 

[quads id=1]

Related Articles

Back to top button