સમાચાર

અલગ જ સ્ટંટ કરવા જતો હતો આ શખ્સ… પણ પડી ગયો લોકોઃ વાયરલ થયો વિડીયો

આ ભાઈએ તો કરી ગજબની મૂર્ખતા

સોશિયલ મીડિયા પર વધતા ક્રેઝ વચ્ચે આજકાલ દરેક વ્યક્તિ ફેમસ થવા ઈચ્છે છે. આના માટે લોકો અલગ-અલગ પ્રકારના જુગાડો કરે છે અને સાથે કેટલાક કારનામા પણ કરી બેસે છે. કંઈક અલગ કરવાની આ જૂનુનમાં કેટલાક લોકો તો પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે.

અલગ-અલગ પ્રકારની મજાક કરીને ફેમસ થવામાં કેટલાક લોકોને તો સફળતા મળી જાય છે પરંતુ કેટલાક લોકોની મજાક પણ બની જાય છે. આવા જ લોકોની અતરંગી હરકતોના અગણીત વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું કે જેને જોઈને મજા આવશે.

સોશિયલ મીડિયા પર રોજ અલગ-અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયો કે જ્યાં ઈમોશન હોય છે અને કેટલાક વિડીયો જોઈને તો મજા જ આવી જતી હોય છે. આવા જ એક શખ્સનો જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને આપ હસવાનું રોકી નહી શકો. આપને આ ભાઈની મૂર્ખતા પર હસવું આવશે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ત્રણ લોકો છત પરથી સાઈકલ લઈને સીધા જ જમીન પર છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ સ્ટંટને કરવામાં એક શખ્સને તો સફળતા મળી જાય છે પરંતુ બીજા વ્યક્તિ સાથે જે થાય છે તેને જોઈને આપનો જીવ અધ્ધર થઈ જશે.

જી હાં, છત પરથી છલાંગ લગાવીને ખતરો કે ખેલાડી બનવાનો પ્રયત્ન કરતો શખ્સ એવી રીતે પડે છે કે કદાચ તેની હાડકા પણ તૂટી શકતા હતા. વિડીયો જોઈને એક ક્ષણ માટે આપ પણ વિચારમાં પડી શકો છો કે આ શખ્સની મૂર્ખતા પર હસવું કે પછી ઈમોશનલ થવું.

Hardik

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago