પ્રેરણાત્મક

ચમત્કાર જામ ખંભાળિયાના આ ગામમાં માઁ દશામાએ ચંદ્રમામાં આપ્યા સાક્ષાત દર્શન

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાન સાક્ષાત પોતાના ભક્તોને દર્શન આપે છે. અને પોતાના ભક્તોની આસ્થાને અને મન્નતને પૂર્ણ કરે છે. આવો જ એક ચમત્કાર જામ ખંભાળિયાના ભરાણા વાડીનાર સહિતના ગામડાઓમાં જોવા મળ્યો. જ્યાં ગત રાત્રીએ 10:45 વાગ્યે ચંદ્રમાની અંદર માઁ દશામાંના સાક્ષાત દર્શન થયાં છે. જે દર્શન કરી આખા ગામના લોકોએ ધન્યતા અનુભવી છે.

આખુ ગામ માઁ દશામાનું ભક્ત છે. આપને જણાવી દઈએ કે, ભરાણા ગામમાં દરેક વ્યક્તિ માઁ દશામાને માને છે. દરેક ઘરમાંથી મહિલાઓ દશામાંનું વ્રત રહે છે. આજે દશામાંના વ્રતની ઉજવણીને છેલ્લો દિવસ છે ત્યારે ઉજવણી પહેલા જ માઁ દશામાંએ ચંદ્રમામાં સાક્ષાત દર્શન આપતા આખું ગામ આ ચમત્કારથી માઁ દશામાની ભક્તિમાં ડુબ્યું છે. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દરેક લોકોએ પોત-પોતાના મોબાઈમાં ફોટો અને વીડિયો ઉતાર્યો કોઈને કદાચ એવું લાગતું હશે કે, આ કોઈએ મજાક કરી હશે. પરંતુ આ કોઈ મજાન નથી. ચંદ્રમામાં દશામાં સક્ષાત દર્શન આપી રહ્યા છે તેની જાણ વાયુવેગે ભરાણા ગામના લોકોને આખા ગામના લોકોએ પોતાના મોબાઈલમાં આ ચમત્કારને જોયો છે. દરેક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ફોટો પાડી પોતાના સંગા સંબંધીને મોકલ્યો છે. અને ખુદ પણ આ ચમત્કારથી ખુશ છે.

[quads id=1]

Related Articles

Back to top button