રાજકારણ

ગુજરાતનું બજેટ 3 માર્ચે, શું રાજસ્થાનની જેમ પરત આવશે જૂની પેન્શન યોજના?

Gujarat budget: ગુજરાત સરકાર 3 માર્ચે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે. ગુજરાત સરકારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે.…

4 years ago

કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર 500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડનો લગાવ્યો આરોપ

કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર 500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો છે. રૂપાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે,…

4 years ago

ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, ભાજપમાં જોડાયા જયરાજસિંહ પરમાર

ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર (Jairaj Singh Parmar) આજે ભાજપમાં જોડાય ગયા છે. ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું કે કોંગ્રેસ…

4 years ago

મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ 24મીએ, કોરોનાકાળ દરમિયાન સ્થગિત રહ્યો

કોરોનાના સમયગાળા દરમિયાન લાંબા સમયથી સ્થગિત રાખવામાં આવેલ મુખ્યમંત્રી (Chief Minister) નો ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત' (SWAGAT) ફરીથી…

4 years ago

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ, 139 કરોડના ગેરકાયદે ઉપાડનો મામલો

લાલુ પ્રસાદ યાદવ (lalu prasad yadav) ને ડોરાન્ડા કોષાગાર સંબંધિત ઘાસચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત…

4 years ago

શું છે “Smart Classroom”, જે દિલ્હીની સરકારી શાળાઓ અને વિદ્યાર્થીઓને આપશે ‘નવી ઉડાન’ ? જાણો- AAP સરકારની યોજના

AAP સરકારે દિલ્હીની સરકારી શાળાઓને મોટી ભેટ આપી છે. દિલ્હીના શિક્ષણને નવી દિશા આપવા માટે અહીં 12,430 સ્માર્ટ ક્લાસરૂમ (Delhi…

4 years ago

કુમાર વિશ્વાસના આરોપો પર અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

પંજાબમાં રવિવારે એક તબક્કાની વિધાનસભા ચૂંટણી પહેલા એક સંદેશમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું…

4 years ago

Goa Chunav 2022: રાહુલ ગાંધીનો દાવો – કોંગ્રેસને આ વખતે ગોવામાં મળશે નક્કર બહુમતી, બનાવશે સરકાર

ગોવા ચૂંટણી 2022 (Goa Elections 2022) કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગોવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો…

4 years ago

શું સોનિયા ગાંધીના નિવાસસ્થાનનું ભાડું ચૂકવવામાં પણ અસમર્થ છે કોંગ્રેસ? બીજેપી પ્રવક્તાના ટ્વીટથી મચી ગયો હંગામો

માહિતી અધિકાર (RTI)થી મળેલી માહિતીના આધારે ભાજપ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે સત્તા પરથી દૂર થયા…

4 years ago

WWE રેસલર The Great Khali જોડાયો પોલિટિકલ પાર્ટીમાં

રેસલર ધ ગ્રેટ ખલી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે. WWE રેસલર ખલીને આજે દિલ્હીમાં BJP ની સદસ્યતા આપવામાં…

4 years ago