વાયરલ સમાચાર

જોરદાર રીતે લાકડી ફેરવી રહ્યો છે આ દિકરોઃ આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વિડીયો

આ કલાને કલારીપયટ્ટૂ કહેવામાં આવે છે...

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એક દિકરાનો કલારીપટ્ટૂની પ્રેક્ટિસ કરતી દિકરીથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે ટ્વીટ પર પોતાના ફેન્સ અને ફોલોઅર્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યો જો કે, પોતાની પોસ્ટના કેપ્શનમાં મહિન્દ્રાએ એક ભૂલ કરી કારણ કે તેમણે દિકરાની જેન્ડર જ ખોટી લખી નાંખી અને વિચાર્યું કે આ છોકરો નહી પરંતુ છોકરી છે. આનંદ મહિન્દ્રાએ કેપ્શનની શરૂઆતમાં લખ્યું કે, ચેતાવણી કે આ દિકરીના રસ્તામાં ન આવશો.

આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દિકરાના આ સાહસની લોકોએ સરાહના કરી છે. આ દિકરોરી કેરળમાં એકવીરા કલારીપટ્ટુ અકાદમીના છાત્ર નીલકંદન નાયર છે. જો કે, નીલકંદને પણ આનંદ મહિન્દ્રાની પોસ્ટનો જવાબ આપતા તેમની ભૂલ સુધારતા લખ્યું કે, હું છોકરી નથી પરંતુ 10લ વર્ષનો છોકરો છું.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા એક વિડીયો દ્વારા લોકોને આ કલા વિશે જાણવાની જરૂર છે એક પ્રાચીન માર્શલ આર્ટ ફોર્મ કલારીપયટ્ટૂને પ્રાચીન યુદ્ધ મેદાન માટે ડિઝાઈન કરવામાં આવી હતી. જે ભારત માટે અદ્વિતીય છે. જેવી રીતે કે ખંજર, લાકડી અને તલવાર. વિડીયોમાં નીલકંદન નાયરે એક લાંબી લાકડીનો ઉપયોગ કરીને સરળતાથી કલારીપયટ્ટૂનો અભ્યાસ કર્યો.

[quads id=1]

Related Articles

Back to top button