અજબ ગજબ

જીમમાં ગયો હતો આ વ્યક્તિ… પણ અદ્રશ્ય શક્તિઓએ તેને પછાડ્યોઃ જૂઓ વિડીયો

લોકોએ કહ્યું કે આ ભૂત છે

સોશિયલ મીડિયા પર એક ખોફનાક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થયો છે આ વિડીયોમાં એક વ્યક્તિને કોઈ રહસ્યમયી શક્તિ દ્વારા ઘસડવામાં આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ઘટનાને એક ટિકટોક વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવી હતી. વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, માણસને જીમના ફ્લોર પર ઘસેડવામાં આવ્યો અને કેટલાક લોકો માને છે કે આ ભૂત છે.

વિડીયોની શરૂઆત અજ્ઞાત વ્યક્તિ પોતાના જીમ સેશનની તૈયારી સાથે થાય છે કારણ કે તે સ્ટ્રેચિંગ અભ્યાસ શરૂ કરે છે. ખાસ વાત એ છે કે તે જીમમાં ખૂબ જ એકલો હોય છે. અચાનક જ TRX સસ્પેન્શન પોતાની જાતે જ આગળ-પાછળ થવા લાગે છે જ્યારે માણસ આ મામલે સંપૂર્ણ રીતે અજાણ હોય છે. બાદમાં ભારે મેડિસિન બોલ તેની બાજુ આવે છે. આ જોઈને તે ગભરાઈ જાય છે અને તુરંત જ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે.

આ વ્યક્તિ જેવો જ પોતાનો સામાન લઈને દરવાજા તરફ ભાગે છે કે તરત જ જમીન પર પડી જાય છે. સૌથી ડરામણી વાત તો ત્યારે થાય છે કે જ્યારે તેને એક રહસ્યમયી શક્તિ દ્વારા ફ્લોર પર ઘસેડવામાં આવે છે. પોતાના શરીર પર કંટ્રોલ કર્યા બાદ તે બહાર નિકળવા માટે દોડે છે અને પોતાનો સામાન પાછળ છોડી દે છે.

Hardik

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago