ધાર્મિક

બુધવારે ક્યારે પણ ન કરો આ કામ નહિતર જીવનમાં આવી શકે છે આવી ગંભીર મુશ્કેલીઓ

જ્યોતિષ મુજબ બુધવારે અમુક ક્રિયાઓ કરવાથી વ્યક્તિના જીવન ઉપર નકારાત્મક અસર પડે છે. અહીં અમે એવા કર્યો જણાવી રહિયા છીએ જે બુધવારે આપણે ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ કયા છે આ કામ.

બુધવારે માતા, બહેન અને પુત્રી આ ત્રણ મહિલાઓનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. કારણકે આ કાર્ય કરવાથી તમારી કુંડળીમાં રહેલો બુધ ગ્રહને નબળો બનાવશે. અને તમારી બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો થશે. તમે તમારી બૌદ્ધિક અને કુશળતાથી તમે તમારા મોટા કાર્યો સરળતાથી કરી શકશો નહીં..

આ દિવસે માતા અને બહેને અન્ય સ્ત્રીને લીલા કપડા અથવા બંગડીઓનું દાન કરવું જોઈએ. બુધવારે ઉધાર લેવડદેવડ નાણાકીય બાબતોમાં શુભ નથી. તેનાથી આર્થિક મામલામાં સફળતા મળતી નથી. આ દિવસે કોઈ વ્યક્તિ ને નાણાં આપેલા હોય અથવા કોઈ વ્યક્તિ પાસેથી લીધેલા નાણાં ફાયદાકારક નથી. 

આ વારે લીધેલું દેવું આર્થિક નુકસાન તરફ દોરી જાય છે. તેથી બુધવારે લોન કાળજીપૂર્વક લો. બુધ એ વાણી અને સંદેશાવ્યવહારનું પરિબળ છે. બુધવારે કડવા શબ્દોનો ઉપયોગ કરવાથી બુધ નબળો પડે છે. તેથી આ દિવસે કોઈએ અપશબ્દો બોલવા જોઈએ નહીં. 

બુધવારે આર્થિક રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. આર્થિક નુકસાનથી બચવું હોય તો બુધવારે રોકાણ ન કરો. શુક્રવાર રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. વળી પરિણીત મહિલાઓએ પણ આ દિવસે કાળા આભૂષણ પહેરવા જોઈએ નહીં. બુધવારે લીલા વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી તમને તમારા કાર્યમાં સફળતા મળી રહે. 

બુધવારે ભૂલીને પણ હિંસક લોકોનું અપમાન ન કરવું જોઈએ. ઊલટાનું આ દિવસે તેના આશીર્વાદ લેવા જોઈએ. આ તમારા કાર્યને શુભ સાબિત કરશે. બુધવારે કિન્નરોને દાન કરવું જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ તેનાથી તમારા કાર્યમાં તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે અને તમારા ઘર માં પણ મુશ્કેલીઓ ઓછી થતી જોવા મળશે. 

બુધવારે પશ્ચિમ દિશા તરફ દિશાશૂલ છે. આ દિવસે પશ્ચિમ તરફની મુસાફરી શુભ માનવામાં આવતી નથી. તેથી  કોઈએ બુધવારે ​​પશ્ચિમમાં પ્રવાસ ન કરવો જોઈએ. બુધવારે ગણપતિ મહારાજની પૂજા કરવી શુભ છે. સુહાગિન મહિલાઓએ પતિની લાંબા આયુષ્ય માટે બુધવારે કાળા વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઇએ. 

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago