Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશ

આ મહિલા ડોક્ટરે સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ લખી દુનિયા ને કહ્યું અલવિદા

સોશ્યિલ મીડિયા પર પોસ્ટ મૂકી : લગભગ આ મારું છેલ્લું ગુડ મોર્નિંગ છે. બીજા દિવસ ની સવાર ન જોઈ શક્યા આ મહિલા ડોક્ટર.

આ વાત મુંબઈ ની એક હોસ્પિટલ ના મહિલા ડોક્ટર મનીષા જાધવ ની છે. તેમના કામ ના લોકો ખુબ વખાણ કરતા હતા. તેમને લોકો એક નિષ્ઠાવાન ડોક્ટર ના રૂપે જાણતા હતા. રિપોર્ટ મુજબ ડોક્ટર મનીષા સિવિક હેલ્થ સેટઅપ મા સંક્ર્મણ ને કારણે મૃત્યુ પામવા વાળા પહેલા ડોક્ટર હશે. સોમવારે કોરોના ને કારણે તેમનું મૃત્યુ થઇ ગયું હતું. ઇન્ડિયન મેડિકલ એસોશિયેશન પ્રમાણે મહારાષ્ટ્ર મા કુલ 18000 ડોક્ટર કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે અને તેમાંથી 168 મૃત્યુ પામ્યા છે.

May be last Good Morning. I may not meet you here on this plateform. Take care all.
Body die. Soul doesnt. Soul is immortal ????

Posted by Manisha Jadhav on Saturday, 17 April 2021

મૃત્યુ પામનાર 51 વર્ષીય ડોક્ટર મનીષા એ સોશ્યિલ મીડિયા પર છેલ્લી જે પોસ્ટ કરી એ ખુબજ દુઃખદ હતી. તેમણે લખ્યું કે ” આ લગભગ મારું છેલ્લું ગુડ મોર્નિંગ છે. હવે લગભગ હું તમને આ પ્લેટફોર્મ પર ફરીવખત નહિ મળી શકું. શરીર મરે છે. આત્મા અમર રહે છે. બધા ધ્યાન રાખજો.

 

[quads id=1]

Related Articles

Back to top button