Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Editorialઅજબ ગજબજાણવા જેવુંજ્યોતિષ

હિન્દુ ધર્મ અનુસાર આ દિવસે કપાવો વાળ, ઘરમાં ક્યારે પણ નહીં પડે પૈસાની તંગી અને બની શકે છે ધનયોગ

ઘણીવાર સાંભળ્યું છે કે આ વારે વાળ ન કપાવવા જોઈએ કારણ કે આમ કરવાથી આ નુકશાન કે અશુભ ઘટના હે આમ થશે. પણ શું તેનું કારણ છે. આપણે આજે જાણીશું. હિન્દુ શાસ્ત્રમાં તેની વિસ્તૃત માહિતી પણ આપી છે કે શા માટે વાળ ન કપાવવા જોઈએ તેનું કારણ આ મુજબ છે.

સોમવાર એ દિવસ ભગવાન શિવનો છે. સોમવારે વાળ કાપવાથી શિવની ભક્તિનું અપમાન થાય છે. આ દિવસ વાળ કપાવવાથી માનસિક દુર્બલતા આવે છે અને સંતાન માટે હાનિકારક હોય છે. મંગળવારે પણ વાળ ન કપાવવા જોઈએ. કારણ કે વિઘ્નહર્તા ગણેશજી અને હનુમાનજી નો દિવસ હોય છે આથી ત્યારે પણ વાળ કાપવા અશુભ માનવામાં આવે છે. કહેવાય છે આ દિવસે વાળ કાપવાથી જીવનું જોખમ વધે છે. તેને અકાળે મૃત્યુનું કારણ પણ માનવામાં આવે છે.

પરંતુ ગુરુવારે પણ વાળ ન કપાવવા જોઈએ તેનાથી પૈસાની ખોટ વર્તાય છે. વ્યક્તિના ઘર પરિવારમાં પૈસાની તંગી વપરાય છે. શનિવારનો દિવસ વાળ કપાવવા માટે અશુભ હોય છે, આ દિવસે વાળ કપાવાથી તે અકાળે જ મૃત્યુનું કારણ બની શકે છે.વાળ કપાવવાથીતમારા જીવનમાં દુ:ખ વધશે.

રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે, અને રવિવારે રજા હોવાથી મોટેભાગે બધા પોતાના અટકેલાં કામ અને વાળ પણ ત્યારે જ કપાવે છે. પરંતુ આ દિવસે વાળ કાપવાથી સંપત્તિ, બુદ્ધિ અને ધર્મનું નુકસાન થાય છે અને માન-સમ્માનને પણ હાનિ થાય છે. રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ દિવસે વાળ કપાવવા યોગ્ય છે કે નહી તે જાણવું જરૂરી છે. તેથી વાળ ન કપાવવા જોઇએ.

અઠવાડિયામાં બુધવારનો દિવસ યોગ્ય હોય છે. તમે ઇચ્છો તો બુધવારે નખ અને વાળ કપાવી શકો છો.બુધવારે વાળ કપાવવું શુભ ગણાય છે. શુક્રવાર દેવી લક્ષ્મીજીનો હોવાથી ધનલાભ થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button